મોરબીમાં જેનમબેન જોઇન્ટની વફાત: ગુરૂવારે બપોરે જીયારત
મોરબી: દાઉદી વ્હોરા જેનમબેન અનવરભાઈ જોઇન્ટ (ઉ.વ.૯૪) તે મ.જાફરજીભાઈ ભારમલના સુપુત્રી મ.ઝૈનુદ્દીનભાઈ, શેખ મોહસીનભાઈ (અમેરિકા) ના બહેન મ.માસુમાબેન ભારમલ (પત્રકાર રાજકોટ) ના ફઈ શબ્બીરભાઈના માતા ફાતેમાબેનના સાસુ લુલવાબેન, હુશેનભાઈના દાદી તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૫ ને મંગળવારના રોજ મોરબી મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.૩૦ જાન્યુઆરી ૨૦૨૫ ને ગુરૂવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે સૈફી મસ્જિદ મોરબી ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો (મો.9328951501) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death