WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકાની ચૂંટણીનું કાલે પરિણામ છે પણ ઉમેદવારો કોઈ છાતી ઠોકીને કહેતા નથી કે અમે જીતશું



હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે પુર્ણ થઈ ગઈ છે 64 ઉમેદવારોનું ભાવિ હાલમાં ઈવીએમમાં કેદ છે કાલે મંગળવારે સવારે ખુલવાનું છે પણ કોઈ ઉમેદવાર છાતી ઠોકીને કહી શકતું નથી કે જીત અમારી છે કારણ કે દરેક વૉર્ડમાં પેનલને બદલે ક્રોસ વોટિંગ મોટા પ્રમાણમાં થયું હોવાનું ચર્ચાય છે સામાન્ય રીતે જસદણ પંથકમાં કોઈપણ ચૂંટણી હોય ત્યારે જીત પહેલાં સોશ્યલ મીડિયામાં લોકોને મીઠાઈ ખવડાવતા હોય એવાં ફોટો પણ ભુતકાળમાં અનેક શેર થયાં છે ત્યારે આ ચુંટણીમાં 64 ઉમેદવારોનું ભાવિ કાલે ખુલવાનું હોવાં છતાં પણ કોઈ ઉમેદવારો પોતે જીતશે એવો દાવો પણ કર્યો નથી હા આ અંગે મતદારોનો આભાર વ્યક્ત કર્યો એવી ઘણી પોષ્ટ વાયરલ છે ત્યારે કાલે જસદણમાં 28 ઉમેદવારો જીતશે પછી પ્રમુખ કોણ બનશે ઍવી ચર્ચા ચાલશે આમ જસદણ નગરપાલિકાનું વાતાવરણ છેલ્લાં 15 દિવસથી ગરમ હતું અને હજું અઠવાડીયા સુધી ગરમ રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો