WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગરમાં દિલાવરહુશેનભાઈ માંકડાની વફાત: રવિવારે સવારે જીયારત

ભાવનગરમાં દિલાવરહુશેનભાઈ માંકડાની વફાત: રવિવારે સવારે જીયારત 

ભાવનગર: દાઉદી વ્હોરા દિલાવરહુશેનભાઈ યુસુફઅલી માંકડા દામનગરવાળા (ઉ.વ.83) તે આતેકાબેનના પતિ તે મુસ્લિમભાઈ, મુઝફ્ફરભાઈ, ફિરોઝભાઈ, ઝરીનાબેનના પિતા મ.અહેમદભાઈ, મ.ઝાકીરભાઈ, શબ્બીરભાઈ, નવશાદભાઈ, અસગરભાઈ, ફરીદાબેન (પાલીતાણા) ના ભાઈ શીરીનબેન, રૂકસાનાબેન, ફરીદાબેનના સસરા તા.21 ફેબ્રુઆરી 2025 ને શુક્રવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.23 ફેબ્રુઆરી 2025 ને રવિવારના રોજ સવારે 11:30 કલાકે મહંમદીબાગ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો મો.9328970809,9898156720 ઉપર વ્યકત કરવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો