WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ ભાદર નદીના હાલ બેહાલ: વર્ષોથી ઊંડી ઉતારાય નથી ઠેર ઠેર કચરાના ઢગલા

જસદણ ભાદર નદીના હાલ બેહાલ: વર્ષોથી ઊંડી ઉતારાય નથી ઠેર ઠેર કચરાના ઢગલા 
જસદણ નગરપાલિકાની હદમાં આવતી ભાદર નદી વર્ષોથી ઊંડી ઉતારાય નથી અને હાલમાં ઠેર ઠેર કચરાના ઢગલાની ગંદકીથી આ નદીના હાલ બેહાલ થઈ ગયા છે એક તરફ સરકારી તંત્ર અને રાજનેતાઓ નદી પવિત્ર હોવાના ગુણગાન ગાય છે 
બીજી બાજુ વર્ષોથી આ ભાદરનદીની કોઈ ખેવના લેવામાં આવી નથી ત્યારે આ ભાદરનદીને ઊંડી ઉતારી સાફ કરવાની જરૂર છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો