WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગરમાં બાનુબેન ભારમલની વફાત: શુક્રવારે રાત્રિના જીયારત

ભાવનગરમાં બાનુબેન ભારમલની વફાત: શુક્રવારે રાત્રિના જીયારત 

ભાવનગર: દાઉદી વ્હોરા બાનુબેન (ઉ.વ.75) તે ફઝલેહુસૈનભાઈ બત્તીવાળાના સુપુત્રી જૈનુદ્દીનભાઈ તાહેરભાઈ ભારમલ (મોટરવાળા ચિત્તલ) ના પત્ની જોયબભાઈ (ઓનીડા) મુનીરાબેન (ગોધરા) ના માતા તસ્નિમબેનના સાસુ તાહેરભાઈ ફિરોઝભાઈ (શાલીમાર) સલમાબેન રજબઅલી પુનાવાળા (ભાવનગર) સમીનાબેન ખોજેમભાઈ ભારમલ (રાજકોટ) ફાતેમાબેન ઝૈનુલભાઈ (મુંબઈ) ના બહેન તા.27 માર્ચ 2025ને ગુરુવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.28 માર્ચ 2025ને શુક્રવારના રોજ રાત્રિના 8 કલાકે ગામની વ્હોરવાડ ઝૈની મસ્જિદ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે 
શોક સંદેશો (મો.9925236555) ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો