જસદણમાં બળવંતભાઈ મહેતાનું નિધન: રાજગોર બ્રાહ્મણ સમાજમાં શોકભીની લાગણી
જસદણ: રાજગોર બ્રાહ્મણ બળવંતભાઈ રામજીભાઈ મહેતા (પાંચવડા નિવાસી ઉ.વ.73) તે સ્વ કાન્તિભાઈ, સ્વ મનસુખભાઈ, સ્વ રમણીકભાઈ, સ્વ તારાબેન ભાનુભાઈ રવિયા (ઉગામેડી) ના ભાઈ રોહિતભાઈ, ભરતભાઈના પિતાનું તા.28 માર્ચ 2025ને શુક્રવારના રોજ જસદણ મુકામે નિધન થતાં રાજગોર બ્રાહ્મણ સમાજમાં શોકભીની લાગણી પ્રસરી હતી શોક સંદેશો મો.9904940664,9924863063 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death