ગારિયાધારમાં સાદીકભાઈ લક્ષ્મીધરની વફાત: રવિવારે રાત્રિના જીયારત
ગારિયાધાર: દાઉદી વ્હોરા સાદીકભાઈ લક્ષ્મીધર (ઉ.વ.63) તે મ. અહેમદઅલી અબ્દુલહુસૈન (લાતીવાળા) ના સુપુત્ર નફીસાબેનના પતિ હોઝેફાભાઈ, સકીનાબેન (ધંધુકા) ફાતેમાબેન (લીંબડી) ના પિતા હુશેનભાઈ, ઈદરિસભાઈ, મુસ્તફાભાઈ, ફાતેમાબેન (ગોંડલ) ના ભાઈ તા.22 માર્ચ 2025ને શનિવારના રોજ ગારિયાધાર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.23 માર્ચ 2025ને રવિવારના રોજ રાત્રિના 8 કલાકે દાઉદી વ્હોરા સમાજની મસ્જિદ ગારિયાધાર ખાતે રાખવામાં આવેલ છે
શોક સંદેશો મો.8140530101,8200785064,8200787459 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death