સુરેન્દ્રનગરમાં સફિયાબેન કાચવાળાની વફાત: મંગળવારે બપોરે જીયારત
સુરેન્દ્રનગર: દાઉદી વ્હોરા સફિયાબેન ઝ. મ. નજમુદ્દીનભાઈ કાચવાળા (ઉ.વ.89) તે મ. અબ્દુલ્લાભાઈ મુલ્લાં રજબઅલીના સુપુત્રી શબ્બીરભાઈ, મુસ્તફાભાઈ જુઝરભાઈના માતા તાહેરભાઈ, મોહંમદભાઈ, હસનભાઈ, મ.મનસુરભાઈ, મોઇઝભાઈ, અબ્બાસભાઈ, મ.રશીદાબેન, નફીસાબેન,મુનીરાબેન, ફરીદાબેનના બહેન તા.20 એપ્રિલ 2025ને રવિવારના રોજ સુરેન્દ્રનગર મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.22 એપ્રિલ 2025ને મંગળવારના રોજ બપોરે 12:30 કલાકે દાઉદી વ્હોરા નજમી મસ્જિદ દાળમીલ રોડ સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો મો.9824460352,8128316399 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
Tags:
Death