WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં રૂબાબબેન ભારમલની વફાત: શુક્રવારે બપોરે જીયારત

રાજકોટમાં રૂબાબબેન ભારમલની વફાત: શુક્રવારે બપોરે જીયારત 
રાજકોટ: દાઉદી વ્હોરા રૂબાબબેન (ઉ.વ.81) તે શેખ હાતિમભાઈ જસદણવાળા (જીવણજી તૈયબઅલી ભારમલ લાતીવાળા) ના પત્ની મ. મુલ્લાં મોહમદભાઈ કપાસીના સુપુત્રી મ.ફઝુભાઈ, મ. મુલ્લા મુસાજીભાઈ મ. સૈફુદ્દીનભાઈ, મ.શેખ યુસુફભાઈ, મ.સફિયાબેન, મ.સુગરાબેન, મ. કુબરાબેન,મ.શિરીનબેન, મ. ફાતેમાબેનના બહેન મુનીરાબેન શેખ શેખ શબ્બીરભાઈ રાજા (ખંડવા) શબ્બીરભાઈ, જુઝરભાઈના માતા હમીદાબેન, હુસૈનાબેનના સાસુ તા.21 મે 2025ને બુધવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.23 મે 2025ને શુક્રવારના રોજ બપોરે 1:30 કલાકે હુશેનીબાગ ખાનપરા રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો મો.9638023171,9824802252 ઉપર વ્યકત કરવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો