ધારીમાં આસિફભાઈ ત્રવાડીની વફાત
રવિવારે બપોરે જીયારત
ધારી (જી.અમરેલી) દાઉદી વ્હોરા આસિફભાઈ અસગરભાઈ ત્રવાડી (ઉ.વ.44) તે અસગરભાઈ મ. નશીમબેનના સુપુત્ર સોહિલભાઈ, મુમતાઝબેન ફખરુદ્દીનભાઈ ગોંડલવાળાના ભાઈ મુસ્તફાભાઈ, અલી અસગરભાઈના પિતા તા.30 મે 2025ને શુક્રવારના રોજ ધારી મુકામે વફાત થયેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.1 જુન 2025ને રવિવારના રોજ બપોરે 12 કલાકે દાઉદી વ્હોરા મસ્જિદ મેઈન બજાર ધારી જી. અમરેલી ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો 7046516607,9157828228 ઉપર વ્યકત કરવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death