WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વીંછિયા: વાંગધ્રા ગામે જુગારધામ પર છાપો, 12 શખ્સો પકડી પાડી, ₹52,560 મુદ્દામાલ જપ્ત


વીંછિયા તાલુકાના વાંગધ્રા ગામે પોલીસે ગુપ્ત માહિતીના આધારે જુગાર રમતા ટોળા પર છાપો માર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 12 જેટલા શખ્સો જુગાર રમતા હાથે પકડાયા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹52,560 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલ આરોપીઓ

મનશારામભાઈ પુરુષોત્તમ ભાઈ દેસાણી
પ્રકાશભાઈ મોહનભાઈ શેખલિયા
અનિરુદ્ધભાઈ દડુભાઈ ભાંભળા
સંજયભાઈ રણભાઈ ભાંભળા 
કાળુભાઈ ઓઢભાઈ ખાચર
જયરાજભાઈ બાબુભાઈ સોનરા
હંસરાજભાઈ મેરંભાઈ વેગડ
કુલદીપભાઈ કાળુભાઇ ધાધલ 
સિધ્ધભાભાઈ ભરતભાઈ ખાચર
પ્રભુભાઈ વિઠ્ઠલભાઈ બાવળિયા
સંજયભાઈ નગરભાઈ ડેરવાળીયા 
ગજેન્દ્રભાઈ મયુરભાઈ ડેરવાળીયા

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો