WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગરમાં અબ્બાસભાઈ શેખ (લક્કીવાળા) ની વફાત: બુધવારે સવારે જીયારત

ભાવનગરમાં અબ્બાસભાઈ શેખ (લક્કીવાળા) ની વફાત: બુધવારે સવારે જીયારત
ભાવનગર: દાઉદી વ્હોરા અબ્બાસભાઈ શેખ (ઉ.વ.56 લક્કીવાળા) તે ઇબ્રાહિમભાઈ મુસાજીભાઈ શેખના સુપુત્ર અલી અસગરભાઈ, મ.સજ્જાદભાઈ, અઝીઝભાઈ, શબ્બીરભાઈ, બાનુબેન, વજીરાબેન, સાબેરાબેનના ભાઈ માસુમાબેનના પતિ તાહેરભાઈ, તાહાભાઈના પિતા અલીહુશેનભાઈ મુલ્લા રાજભાઈ માંકડાના જમાઈ તા.16 જુન 2025ને સોમવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.18 જુન 2025ને બુધવારના રોજ સવારે 11 કલાકે મહંમદી બાગ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે ટેલિફોનીક શોક સંદેશો મો.8160069969,9408786295 ઉપર વ્યકત કરવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ 
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો