વિંછીયાના આંકડીયા ગામે દંપતિ સહિત ચાર ઉપર છ શખ્સોનો કુહાડી-પાઇપથી હુમલોતળાવ કાંઠે બેસવા બાબતે નનકાભાઇ ધાંધલ સહિતના શખ્સો બોલેરો અને બાઇકમાં આવી તૂટી પડયા
વિંછીયાના આંકડીયા ગામે તળાવ કાંઠે બેસવા બાબતે ચાર ઉપર છ શખ્સોએ કુહાડી-પાઇપથી હુમલો કર્યો હતો. મળતી વિગતો મુજબ વિંછીયાના આં…