જસદણ: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના સિનિયર કર્મચારી નિવૃત્ત થયા
જસદણ પીજીવીસીએલ ના સિનિયર કર્મચારી કે પી પરમાર નિવૃત થતાં તેમને ભવ્ય વિદાયમાન અપાયું હતું જસદણ વીજ કચેરીમાં ફરજ બજાવતાં કે પી પરમારએ એક ખરાં અર્થમાં કર્મયોગી તરીકે કામ કરી જે એમનાં સંપર્કમાં આવેલાં કર્મચારીઓ ગ્રાહકોને પુરતો સમય સંતોષ ફાળવેલ જેથી તેઓ કચેરીમાં ખાસ્સા લોકપ્રિય હતાં
તેમનાં વિદાય સમારોહમાં ભારે હૈયે તેમને વિદાય આપવામાં આવી હતી વીજ લિમિટેડના કોઈ ગ્રાહકો કર્મચારીઓ, અધિકારીઓ સામે પોતાની ફરજ દરમિયાન ઈમાનદારી કરનારા કે પી પરમાર એ નિવૃત્તિ દરમિયાન જણાવ્યું હતું કે વીજ કચેરી ની સેવા માટે ભલે હું નિવૃત્ત થતો હોવ પણ મારાં સંપર્કમાં આવેલ તમામ સાથે મારો નાતો આજીવન રેહશે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News