અષાઢી બીજ નિમિતે વીંછીયા માં ભવ્ય રેલી (યાત્રા) કાઢવામાં આવી
આજ રોજ તારીખ 1/7/2022 ના રોજ પવિત્ર અષાઢી બીજ હોવાથી વીંછીયા ના લોકો દ્વારા રામદેવ પીર ની ભવ્ય રેલી (યાત્રા) કાઢવામાં આવી હતી
જેમાં ગામ ના ઘણા બધા લોકો જોડાયા પણ હતા.
ગામલોકો દ્વારા રાસ ગરબા પણ કરવામાં આવ્યા હતા. અને પૂરા આનંદ અને ઉલ્લાસથી રામદેવ પીરની સુંદર રેલી (યાત્રા) કાઢવામાં આવી હતી.
Tags:
News