રાજકોટમાં ખતિજાબેન રંગવાળાની વફાત: મંગળવારે જીયારત
રાજકોટ: દાઉદી વ્હોરા ખતીજાબેન (ઉ.વ.૭૨) તે મ. સૈફુદ્દીનભાઈ મુલ્લા અકબરઅલી રંગવાળાના બૈરો, નજમુદ્દીનભાઈ કપાસી બાબરાવાળાના પુત્રી ઇબ્રાહીમભાઇ, ફરીદાબેનના માતા ફાતેમાબેનના સાસું હમઝા, લુબેનાના દાદીમા તા. ૧૦ જુલાઈ ૨૦૨૨ ને રવિવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.૧૨ જુલાઈ ૨૦૨૨ ને મંગળવારના રોજ બપોરે ૧:૩૦ કલાકે એરપોર્ટરોડ, એક્ઝાન સોસાયટી, બદરી હૉલ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશા માટે
મો. 9825078045 (અબ્બાસભાઈ) ઉપર સંપર્ક કરવો.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352