અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના રાજમાતા પ્રેમિલારાજેનું નિધન:પ્રજાજનોમાં શોકની લાગણી

જસદણના રાજમાતા પ્રેમિલારાજેનું નિધન:પ્રજાજનોમાં શોકની લાગણી
જસદણના રાજમાતા પ્રેમિલારાજે શિવરાજકુમાર ખાચર (ઉ.વ.૮૯) તે દરબારશ્રી સત્યજીતકુમાર ખાચરના માતૃશ્રી યુવરાજ રવિરાજકુમાર, શિવરાજકુમારના દાદીમા સ્વ મહારાજ સાહેબ પ્રતાપસિંહરાવ ગાયકવાડ વડોદરાના સુપુત્રીનું તા. ૭ જુલાઈ ૨૦૨૨ ને સોમવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગત વર્ષો સુધી પ્રજામાં અપાર ચાહના ધરાવતાં હોય ત્યારે કાલે મંગળવારે સવારે અંતિમયાત્રા સમયથી બપોર સુઘી જસદણ શહેર સજજડ બંધ પાળશે રાજમાતાના નિધનથી પ્રજામાં શોકની કાલિમા છવાઈ છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું