WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયા પો.સ્ટેના ગુંદાળા ગામેથી ડીગ્રી વગરના ડોક્ટરને દવાના જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ

વિંછીયા પો.સ્ટેના ગુંદાળા ગામેથી ડીગ્રી વગરના ડોક્ટરને દવાના જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ 
રાજકોટ પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિહ રાઠૌડ સાહેબ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી બોગસ દસ્તાવેજો અને સર્ટીફીકેટ રાખી લોકોની જીંદગી સાથે છેડા કરતા બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એમ.જાડેજા સાહેબના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સટાફ ના પો.હેડ કોન્સ હિતેષભાઇ અગ્રાવત તથા જયવીરસિંહ રાણા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ એમ બધા સાથે વિંછીયા વિસ્તારમાં પેટ્રોલીમાં હતા દરમ્યાન સંયુક્ત બાતમી આધારે હકિકત મળેલ કે રમેશભાઇ ભગવાનભાઇ બાવળીયા રહે.જસદણ વાળો કોઇપણ ડોક્ટરી સર્ટી વગર ગુંદાળા (ગઢ) ગામે દવાખાનું ચલાવે છે. જે મળેલ હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી ગે.કા પ્રેક્ટીસ કરતા ડોક્ટરને પકડી પાડી વિંછીયા પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
 પકડાયેલ આરોપીઃ
રમેશભાઇ ભગવાનભાઇ બાવળીયા જાતે પ્રજાપતિ ઉ.વ. પર
ધંધો-મેડીકલ પ્રેકટીસ રહે જસદણ ચીતલીયા રોડ સ્વામીનારાયણ નગર -૩ જી.રાજકોટ
કબ્જે કરેલ મુદામાલ
ઇન્જેક્શન તથા સીરીજ
 જુદા-જુદા રોગોની એન્ટીબાયોટીક દવાઓ જેની કુલ કિંમત રૂ.૯,૭૪૭/ • કામગીરીમાં 
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ જાડેજા તથા પો.હેડ.કોન્સ
જયવિરસિંહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ રહ્યાં હતાં.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો