જસદણના બાયપાસ રોડ પર ઓમની વાન આગની ઝપટમાં કોઈ જાનહાનિ નહીં
જસદણમાં ગુરુવારે સાંજે બાયપાસ રોડ પર અચાનક એક ઓમની વાન આગની લપેટમાં આવી જતાં આ અંગે ની જાણ નગરપાલિકાના ફાયર બ્રિગેડને થતાં આગ ઓલવી હતી સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News