વિખ્યાત તિર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવની સજોડે પુજા કરતાં રાજકોટ જીલ્લા કલેકટર
રાજકોટ જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ સજોડે ઘેલા સોમનાથ મહાદેવના દર્શને આવી ઘેલાં સોમનાથ મહાદેવની પૂજા અર્ચનાનો અનેરો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી અત્રે નોંધનીય છે કે ઘેલાં સોમનાથ મંદિરનો તમામ વહીવટ રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા કરવામાં આવે છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News