અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કારોબારી સદસ્ય પંકજભાઈ ચાવનો જન્મદિવસ

રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કારોબારી સદસ્ય પંકજભાઈ ચાવનો જન્મદિવસ 
રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કારોબારી સદસ્ય અને જસદણ વિસ્તારના ખૂબ જ અનુભવી અને સિનિયર નિષ્ઠાવાન આગેવાન પંકજભાઈ ચાવનો આજે જન્મદિવસ તેઓનો આજે વન માં પ્રવેશ 7.7. 1972 ના રોજ જન્મેલ પંકજભાઈ વિદ્યાર્થી કાળથી જ સમાજ સેવા અને રાષ્ટ્રવાદ સાથે વણાયેલા સંકળાયેલા જેવો જસદણ નગરપાલિકામાં ત્રણ ત્રણ વાર કારોબારી ચેરમેન તરીકે ચૂંટાઈ આવી અને સેવા આપેલ તેમજ શહેર ભાજપમાં શહેરમાં ભાજપ મહામંત્રી તરીકે બે ટર્મ તેમજ શહેર ભાજપના ઉપ પ્રમુખ તરીકે એક ટર્મ રાજકોટ જિલ્લામાં નગરપાલિકા સેલના સહ કન્વીનર તરીકે પણ સેવા આપેલ હાલ જસદણ શહેર ભાજપમાં કોરોના વેક્સિનેશનના ઇન્ચાર્જ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવેલ તેમજ સામાજિક રીતે ઇલેક્ટ્રોનિક એસોસિયેશનના પ્રમુખ જસદણ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ તેમજ શિહોરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપે છે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ અને ખુબજ મોટો મિત્ર સર્કલગ્રુપ ધરાવનાર પંકજભાઈને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ મળી રહી છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું