અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછીયાના બોટાદ રોડ પર એક લોખંડ ભરેલ ટ્રકે પલટી મારી

વીંછીયાના બોટાદ રોડ પર એક લોખંડ ભરેલ ટ્રકે પલટી મારી 

વીંછીયાના બોટાદ રોડ પર આવેલ સૂર્યદીપ પેટ્રોલ પંપ ની પાસે એક EICHER ટ્રક રોડ ની સાઇડ માં પલટી મારી ગયેલ છે, 
મળતી વિગતો મુજબ Eicher ટ્રક ફૂલ સ્પીડ થી આવી રહ્યું હતું,  
સૂર્યદીપ પેટ્રોલ પંપ ની પાસે એક ભયજનક વળાંક છે ત્યાં ડ્રાઇવર પોતાના પર થી કાબુ ગુમાવતા આ પ્રકારની ઘટના બની છે, 

સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી, ડ્રાઇવર નો બચાવ થઈ ગયેલો છે, 
વધુ નવું વધુ જૂનું