અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

તળાજામાં દાઉદી વ્હોરા જુબેદાબેનની વફાત: બુધવારે જીયારત અને ચેહલુમના સિપારા

તળાજામાં દાઉદી વ્હોરા જુબેદાબેનની વફાત: બુધવારે જીયારત અને ચેહલુમના સિપારા
દાઉદી વ્હોરા જુબેદાબેન અબ્બાસભાઈ કપાસી (ઉ.વ.૭૦) તે મુસ્તફાભાઈ, નિલોફરબેન મુસ્લિમભાઈ ચૌહાણ (વિસાવદર) રેશ્માબેન સૈફુદ્દીનભાઈ ઘીવાળા ના માતા મ.ફખરૂદ્દીનભાઈ, (રાજકોટ) મ. હુસામુદ્દીનભાઈ, મ. બાનુબેન, કુરબાનભાઈ, ફિરોઝભાઈ (ધારી) સૈફુદ્દીનભાઈ, અસગરભાઈ (રાજકોટ) મ. સારાબેન (ચલાળા) કુબરાબેન (અમરેલી) ના બેન તા.૨૨ ઓગષ્ટ ૨૦૨૨ ને સોમવારના રોજ તળાજા મુકામે વફાત પામેલ છે. પુરુષો માટે બેસણું દાઉદી વ્હોરા કબરસ્તાન હૉલ, સ્ત્રીઓ માટે તેમનાં નિવાસસ્થાન શિવાજીનગર, તા.૨૩ ઓગષ્ટ ૨૦૨૨ને મંગળવાર સાંજે ૪ થી ૬ મર્હુમાની જીયારતના સિપારા અને ચેહલુમના ફાતેહા તા.૨૪ ઓગષ્ટ ૨૦૨૨ ને બુધવારે બપોરે બાર વાગ્યે નજમી વ્હોરા જમાતખાના તળાજા ખાતે રાખવામાં આવેલ છે.
શોક સંદેશા માટે મો.9426852852 ઉપર સંપર્ક સાધવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું