જસદણના આટકોટ પોલિસ સ્ટેશનના પી એસ આઈ કે પી મેતા ભાયાવદર જે એચ સિસોદિયા આટકોટ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૩૧
જસદણના આટકોટ પોલીસ મથકમાં લાંબા સમયથી ફરજ બજાવતા પી એસ આઈ કે પી મેતાની આજે ભાયાવદર ખાતે બદલી કરવામાં આવી હતી
રાજકોટ જિલ્લામાં આજે જુદાં જુદાં પોલીસ મથકમાં ફરજ બજાવતાં ૧૧ પોલીસ અધિકારીઓની બદલી રાજકોટ જીલ્લા પોલીસ વડા શ્રી જયપાલસિંહ રાઠોડએ આજે કરી હતી તે પૈકી આટકોટ પોલીસ મથકના પી એસ આઈ તરીકે વીરપુરમાં ફરજ બજાવતા પી એસ આઈ જે એચ સિસોદિયાને આટકોટ મુકવામાં આવેલ હતાં.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News