અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં બાબભાઈ વાળાનું નિધન: કાઠી ક્ષત્રિય સમાજમાં શોકભીની લાગણી

જસદણમાં બાબભાઈ વાળાનું નિધન: કાઠી ક્ષત્રિય સમાજમાં શોકભીની લાગણી
જસદણ: વાવડા નિવાસી કાઠી ક્ષત્રિય બાબભાઈ લક્ષ્મણભાઈ વાળા (પુર્વ મુખ્ય અધિકારી જસદણ નગરપાલિકા) તે સ્વર્ગસ્થ કિરણદીદીના પિતા રણજીતભાઈના મોટાબાપુ ઇન્દુભાઈ, જયવંતભાઈ, હસુભાઈ, વેગડ જસવંતભાઈ પટગીરના મામાનું તા.૩૧ ઓગષ્ટના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું