અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં રસીલાબેન ભટ્ટનું નિધન: શુક્રવારે સાંજે ઉઠમણું

જસદણમાં રસીલાબેન ભટ્ટનું નિધન: શુક્રવારે સાંજે ઉઠમણું

ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જસદણ નિવાસી સ્વ. હરીકાંતભાઇ(બટુકભાઈ) બાબુલાલ ભટ્ટ (ચંદ્રકાન્ત સિનેમાવાળા ) ના ધર્મપત્ની રસીલાબેન હરિકાન્તભાઈ ભટ્ટ
(ઉ.વ.83)નું તા. 31.08.2022ના રોજ અવસાન થયેલ છે. જે હસુભાઈ ભટ્ટ( દવાવાળા) તથા સ્વ. ચંદ્રકાન્તભાઈ ભટ્ટ ના ભાભી તથા પરેશભાઈ , પ્રજ્ઞેશભાઈ,ભાવનાબેન,બીનાબેનના માતુશ્રી તેમજ વિપુલભાઈ,પ્રશાંતભાઈ, વિશાલભાઈ તથા યશદીપભાઇના ભાભુ, તથા ધ્રુવ ભટ્ટનાં દાદીમાં થાય.
સદ્દગતનું ઉઠમણું તા. 02.09.2022 ને શુક્રવારના રોજ સાંજે 4:00 થી 5:00 ગાયત્રી મંદિર, નવા બસસ્ટેન્ડ સામે, જસદણ ખાતે રાખેલ છે.

મો. નંબર.
હસુભાઈ ભટ્ટ (દવાવાળા)- 9725652717
પરેશભાઈ ભટ્ટ - 9427442570
પ્રજ્ઞેશભાઈ ભટ્ટ - 9879320700

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો