જસદણના સામાજિક કાર્યકર મહેબુબભાઈ પઠાણનો આજે જન્મદિન
જસદણના વાજસુરપરામાં રેહતા સામાજિક કાર્યકર મહેબુબભાઈ પઠાણનો આજે જન્મદિન નિમિત્તે સવારથી જ ભરપુર ભાદરવા જેવી વિવિઘ માધ્યમો પર અભિનંદનની વર્ષા થઈ રહી છે સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓ અંગે અનેક માન ઇકરામો મેળવનારા બહોળું મિત્ર વર્તુળ ધરાવતાં મહેબુબભાઈનો જન્મ તા.૧ સપ્ટેમ્બર ૧૯૬૮ ના રોજ થયેલ હતો આજે પોતાની જીવનયાત્રાના ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫ વર્ષમાં ટનાટન પ્રવેશ કરતાં તેમનો (મો.9824553107) સવારથી જ જન્મદિનની શુભેચ્છા અંગે રણકી રહ્યો છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
birthday