અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ખાનપરરોડ નજીક આવેલ બરોડા બેન્કના એટીએમમાં તસ્કરો રૂ.૧૭.૩૩ લાખની ઉઠાંતરી કરી ગયા

જસદણના ખાનપરરોડ નજીક આવેલ બરોડા બેન્કના એટીએમમાં તસ્કરો રૂ.૧૭.૩૩ લાખની ઉઠાંતરી કરી ગયા
જસદણના ખાનપરરોડ નજીક આવેલ બેન્ક ઓફ બરોડાના એટીએમમાં કોઈ જાણભેદુ તસ્કરો રૂપિયા ૧૭.૩૩ લાખ રોકડની ચોરી કરી ફરાર થઈ જતાં આ અંગે પોલીસમાં ફરિયાદ મેનેજરએ કોઈ અજાણ્યા સામે નોંધાવી હતી 
આ અંગે વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે ચર્ચા મુજબ આ રોકડની ચોરીમાં કોઈ જાણભેદુ સંડોવાયેલા હોવાનું જાણવા મળેલ છે પોલીસ એ દિશામાં પણ કામ કરી રહી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું