અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ પોલીસે સનાળા ગામે દારૂ-બિયરના જથ્‍થા સાથે જાદવ બારૈયાને ઝડપી લીધો

જસદણ પોલીસે સનાળા ગામે દારૂ-બિયરના જથ્‍થા સાથે જાદવ બારૈયાને ઝડપી લીધો
સનાળા ગામે જાદવ કુકાભાઇ બારૈયા તેની વાડીના મકાનમાં દારૂ-બિયરનો જથ્‍થો ઉતાર્યો હોવાની બાતમી મળતા જસદણના પી.આઇ. કે. જે. રાણાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ભુરાભાઇ માલીવાડ સહિતના સ્‍ટાફે રેઇડ કરી દારૂની બોટલ નંગ-ર૦, દારૂના ચપલા નંગ ૧૪૦ તથા બિયર ટીન નંગ-૯૬ મળી કુલ ર૯,૬૦૦ના દારૂના જથ્‍થા સાથે જાદવને ઝડપી લીધો હતો. આ રેઇડ દરમિયાન જાદવનો પુત્ર જેન્‍તી બારૈયા નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું