અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયામાં પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે ભારે વરસાદ

વીંછિયામાં પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે ભારે વરસાદ 

વીંછિયા શહેરમાં સાંજના છ વાગ્યે પવનના સૂસવાટા અને ભારે ગાજવીજ સાથે માત્ર હળવા છાંટા પડયા હતા એક તબક્કે સાંજે પાંચ વાગ્યે આકાશે કાળી ચાદર ઓઢી હોય એમ લાગતું હતું પરંતુ એક કલાક પછી પણ માત્ર રોડ ભીંજાય જાય એવા માત્ર થોડાં છાંટા પડ્યાં હતાં આ લખાય ત્યારે છ વાગ્યે માત્ર હળવા છાંટા છે પણ હવામાન ખાતાની આગાહી મુજબ વરસાદ તૂટી પડે એવી શકયતા રહી છે સાંજે છ વાગ્યે શેહરીજનો વરસાદથી બચવા પોતાનાં ઘર તરફ પ્રયાણ કર્યું હતું.

વધુ નવું વધુ જૂનું