અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ પટેલ સમાજનાં અગ્રણી જેરામભાઈ હીરપરાનું નિધન: સોમવારે બેસણું

જસદણ પટેલ સમાજનાં અગ્રણી જેરામભાઈ હીરપરાનું નિધન: સોમવારે બેસણું
જસદણ:પટેલ જેરામભાઈ પરશોત્તમભાઈ હીરપરા (ઉ.વ.૯૨) તે વિઠ્ઠલભાઈ, વેલાભાઈ, વિનુભાઈ, જેન્તીભાઈ, સ્વ પ્રભાબેન બાબુભાઇ પાનસુરીયા (ગમા પીપળીયા) કાન્તિબેન રમેશભાઈ સાવલીયા (જીવાપર) ના પિતાશ્રી ધર્મેશભાઈ, પ્રદીપભાઈ, સ્વ વિપુલભાઈ, હરિભાઈ, મયુરભાઈ, કિશનભાઈના દાદાનું તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨ ને શનિવારનાં રોજ જસદણ મુકામે નિધન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ ને સોમવારના રોજ નિવાસસ્થાન સિતારામવાડી, ગંજીવાડા રોડ ખાતે રાખવામાં આવેલ છે. સદ્દગત જેરામભાઈ સમાજના દરેક કાર્યોમાં માન મોભા સાથે દરેકને કામે લાગવાની છેલ્લે સુઘી સેવા આપેલ તેમનાં નિધનથી એક ખરો સમાજ સેવક ગુમાવ્યાની લાગણી જસદણ પટેલ સમાજએ કરી વસવસો વ્યક્ત કર્યો હતો.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું