અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે માત્ર હળવા છાંટા

જસદણમાં પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે માત્ર હળવા છાંટા

જસદણ શહેરમાં સાંજના છ વાગ્યે પવનના સૂસવાટા અને ભારે ગાજવીજ સાથે માત્ર હળવા છાંટા પડયા હતા એક તબક્કે સાંજે પાંચ વાગ્યે આકાશે કાળી ચાદર ઓઢી હોય એમ લાગતું હતું પરંતુ એક કલાક પછી પણ માત્ર રોડ ભીંજાય જાય એવા માત્ર થોડાં છાંટા પડ્યાં હતાં આ લખાય ત્યારે છ વાગ્યે માત્ર હળવા છાંટા છે પણ હવામાન ખાતાની આગાહી મુજબ વરસાદ તૂટી પડે એવી શકયતા રહી છે સાંજે છ વાગ્યે શેહરીજનો વરસાદથી બચવા પોતાનાં ઘર તરફ પ્રયાણ કર્યું હતું.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું