અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટ જેલમાં જસદણના જશાપર ગામના બેવડી હત્યાનાં આરોપી ભુખ હડતાલ પર ઊતરતાં હોસ્પિટલમાં દાખલ કરાયો

રાજકોટ જેલમાં જસદણના જશાપર ગામના બેવડી હત્યાનાં આરોપી ભુખ હડતાલ પર ઊતરતાં હોસ્પિટલમાં દાખલ કરાયો

રાજકોટની સેન્‍ટ્રલ જેલમાં રખાયેલા ડબલ હત્‍યાના ગુનાના કાચા કામના કેદી મુળ જસદણના જસાપરના જીતેન્‍દ્રગીરી ગણપતગીરી ગોસાઇ (ઉ.૩૩)એ જેલમાં ભુખ હડતાલ કરતાં તેની તબિયત લથડતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો છે. આ શખ્‍સ પાંચ વર્ષથી જેલમાં છે. તેણે જેલમાં અલગ અલગ પ્રશ્નો ઉપસ્‍થિત થતાં ચારેક દિવસથી ભુખ હડતાલ ચાલુ કરી હતી એને લઈ જેલ સત્તાધીશોએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું