અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટ જીલ્લા સાંસદ મોહનભાઈ કુંડારિયાના જન્મદિને શુભેચ્છા પાઠવતાં વિજયભાઈ રાઠોડ

રાજકોટ જીલ્લા સાંસદ મોહનભાઈ કુંડારિયાના જન્મદિને શુભેચ્છા પાઠવતાં વિજયભાઈ રાઠોડ
રાજકોટ જીલ્લા સાંસદ મોહનભાઈ કુંડારિયાનો આજે જન્મદિન હોવાથી જીલ્લાભરમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો, અને કાર્યકરો દ્વારા અભિનંદનની વર્ષા સાથે ઠેરઠેર સેવાકાર્યો થઈ રહ્યાં છે ત્યારે આજે મોહનભાઈ પોતાની જીવનયાત્રાના ૭૧ વર્ષમાં પ્રવેશતા તેમને જસદણ જીઆઇડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ પણ અભિનંદન પાઠવી શુભકામના વ્યક્ત કરી હતી.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું