અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના કનેસરા ગામમાં વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 લોકોની LCBએ ધડપકડ કરી

જસદણના કનેસરા ગામમાં વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 લોકોની LCBએ ધડપકડ કરી
જસદણના કનેસરા ગામમાં વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 લોકોની LCBએ ધડપકડ કરી રૂ. 2.91 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાઓએ જીલ્લામા ગે.કા.ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતિઓ સદંતર બંધ કરાવવા તેમજ પ્રોહી ની ચાલતી ગે.કા. પ્રવૃતિ પર સફળ રેઇડો કરવા સુચના આપેલ હોય તેમજ પ્રોહી જુગારના કેશો કરવા સુચના કરેલ હોય તે મુજબ કવોલેટી આજરોજ એલ.સી.બી.શાખાના પો.ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ. પ્રણયભાઇ સાવરીયા તથા પો.કોન્સ. ભોજાભાઇ ત્રમટા તથા પો.કોન્સ.મથુરભાઇ વાસાણી નાઓને સંયુકત હકિકત આધારે જસદણ તાલુકાના કનેસરા ગામની સીમમાં જુગાર ચાલતો હોવાની હકિકત મળતા તે જગ્યાએ રેઇડ કરતા સાત ઇસમોને તીનપતીનો જુગાર રમતા પકડી પાડી કાયદેસરની‌કાર્યવાહી કરવામા આવી હતી 
અટક કરેલ આરોપી(૧) વાલજીભાઇ સામતભાઇ નાગડકીયા જાતે કોળી ઉ.વ.૫૦ ધંધો-ખેતી રહે. કનેસરા તા.જસદણ જી.રાજકોટ(૨) ભોળાભાઇ તળશીભાઇ મેર જાતે કોળી ઉવ.૫૦ ધંધો-ખેતી રહે નાની લાખાવાડ તા.જસદણ જી.રાજકોટ (૩) રાજેશભાઇ અમરશીભાઇ વાઘાણી જાતે કોળી ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે.પારેવાળા તા.જસદણ જી.રાજકોટ(૪) અશોકભાઇ પોપટભાઇ બાવળીયા જાતે કોળી ઉ.વ.૫૦ ધંધો-મજુરી રહે.જસદણ મફતિયા પરા તા.જસદણ જી.રાજકોટ (૫) અતુલભાઇ સુરાભાઇ કુકડીયા જાતે કોળી ઉ.વ.૪૦ ધંધો-મજુરી રહે.કોઠી રામાપીરના મંદીર પાસે તા.જસદણ જી.રાજકોટ (૬) ભરતભાઇ દેવરાજભાઇ જળુ જાતે આહિર ઉ.વ.૩૬ ધંધો-ડ્રાઇવીંગ રહે.હલેન્ડા એસ.બી.આઇ.બેંકની સામે તા.જી.રાજકોટ ૭) શિવરાજસિંહ કાળુભા રાયજાદા જાતે.ગરાસીયા દરબાર ઉ.વ.૩૧ ધંધો-હીરા ઘસવાનો રહે.આટકોટ કૈલાશનગર તા.જસદણ, આ સાત લોકોને એલસીબી પોલીસે ધરપકડ કરેલ અને આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું