જસદણમાં વિજય ટ્રાન્સપોર્ટ વાળાના માતૃશ્રી કાંતાબેન કલ્યાણીનું નિધન: ગુરૂવારે સાંજે બેસણું
જસદણ: દશા મોઢ વણિક કાંતાબેન મનહરલાલ કલ્યાણી (ઉ.વ.૮૫) તે નરેન્દ્રભાઈ (નલુભાઈ) વિજયભાઈના માતા જય, યશના દાદીનું તા.૯ ઓકટોબર ૨૦૨૨ ને રવિવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા. ૧૩ ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૫ એસ ટી ડેપો નજીક આટકોટરોડ ગાયત્રીમંદિર જસદણ ખાતે રાખવામાં આવેલ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death