અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના જયેશભાઈ કલ્યાણીની નિ:સ્વાર્થ સેવાને આવકારતા ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ

જસદણના જયેશભાઈ કલ્યાણીની નિ:સ્વાર્થ સેવાને આવકારતા ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં સેવાને વરેલા જયેશભાઈ હિંમતભાઈ કલ્યાણીની પગે ચાલીને યાત્રાને જસદણ શહેરના ઉદ્યોગપતિ વિજયભાઈ જેન્ત્તીભાઈ રાઠોડએ આવકારી હતી અને તેમની આ નિ:સ્વાર્થ સેવાને બિરદાવી હતી. અત્રે નોંધનીય છે કે જસદણ પંથકના કોઈપણ નાગરિકને કોઈ દેવી દેવસ્થાનની પગે ચાલીને જવાની માનતા બાધા આખડી હોય તેમની સાથે જયેશભાઈ ચાલીને છે ક સુઘી જાય છે તે પણ નિ:સ્વાર્થભાવે તેમણે છેલ્લા ૧૬ વર્ષોમાં છત્રીસ હજાર કિલોમીટરનું અંતર ગુજરાત રાજસ્થાન જેવા રાજ્યમાં અનેક શહેરોમાં જુદાં જુદાં માનતા માનેલ લોકો સાથે કોઈપણ અપેક્ષા વગર સાથે કાપી નાખ્યું છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો