WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાજપ સરકારની નો એક મોટો બીજો ભ્રષ્ટાચાર નજરે આવ્યો.

ભાજપ સરકારની નો એક મોટો બીજો ભ્રષ્ટાચાર નજરે આવ્યો.
ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે છે ખેલે ગુજરાત રમે ગુજરાત પણ ખરેખર વાસ્તવ ની અંદર કંઈક બીજું જ હોય છે રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના મોઢુકા ગામના વતની પાયલબેન ભનાભાઈ ચાવડા નામની દીકરી જે જી કે ધોળકિયા સ્કૂલ રાજકોટ મુકામે અભ્યાસ કરતી હોય અને રમતગમતની અંદર ગાંધી ગાંધીનગર ઓલ ગુજરાત મથકનું રમતગમતનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય ત્યારે ભાવનગર મુકામે એને રમવા મોકલ્યા હોય તેની અંદર જુડો કુસ્તી ની અંદર ત્રણ ત્રણ મેડલ મેળવ્યા હોય અને મેડલની રાશિ મળવાપાત્ર હોય પરંતુ જ્યારે રાશિ મળવાની વાત કરવામાં આવે ત્યારે ગાંધીનગરથી પણ જવાબ આપવામાં ન આવતો હોય રાજકોટથી પણ જવાબ આપવામાં ન આવતો હોય અને ભાવનગરથી પણ જવાબ ન આપવામાં આવતો હોય અનેક દિવસો થવા છતાં આ દીકરી સાથે અન્યાય થયો તમામ પ્રકારની આ રમતગમતની રાશી દિકરી ખૂબ મહેનત કરી પાયલ બેને તેમ છતાં કા તો સ્કૂલના સંચાલક જીતુભાઈ જી કે ધોળકિયા સ્કૂલના સંચાલક આ તમામ રાશિ ખાઈ ગયેલા છે અથવા તો આ તમામ રાશિ ગાંધીનગર થી જે સહાય વિભાગ મહેશ મકવાણા ભાઈ છે એ બરોબર ખાઈ ગયા છે અથવા તો આ રકમ ભાવનગર મુકામે જ્યાં સ્કૂલની અંદર રમતગમત રાખવામાં યોજવામાં આવી તે અજયભાઈએ જે સંચાલન કર્યું તે સ્કૂલની અંદર એ અજયભાઈ દ્વારા આ રકમનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તો અમારી એક જ માંગણી છે કે આ પાયલબેન મહા મહેનતે રમતગમતની અંદર પોતાને મહેનત કરી ત્રણ ત્રણ મેડલ મળ્યા અને આ દીકરી પાયલબેન ને જો વેલામાં વહેલી તકે આ ત્રણે ત્રણ રમતગમતની અંદર મેડલ અને એની રાશિ યુદ્ધના ધોરણે પ્રોત્સાહન રૂપે આપવામાં નહીં આવે તો સરકાર વિરુદ્ધ અને આ જે સ્કૂલની અંદર ભણવામાં આવે છે જીતુભાઈ જી કે ધોળકિયા સ્કૂલની રાજકોટ અંદર વાલીને સાથે રાખી ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે કારણ કે આવી તમામ પ્રાઇવેટ સ્કુલ ની અંદર મોટા મોટા આ પ્રકારે ભ્રષ્ટાચાર થાય છે અને ગુજરાત સરકાર માત્રને માત્ર આવા ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપે છે

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો