અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસીનો આજે જન્મદિન: સફળ જીવનના ૫૬ વર્ષમાં મંગલ પ્રવેશ

જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસીનો આજે જન્મદિન: સફળ જીવનના ૫૬ વર્ષમાં મંગલ પ્રવેશ
જસદણ વીંછીયા પંથકના પત્રકાર જગતમાં આગવી પ્રતિભા અને આચાર વિચારથી સમૃદ્ધ એવાં હુસામુદ્દીનભાઈ કપાસીનો આજે ૧૫ ઓક્ટોબર શનીવારના રોજ જન્મદિન છે ઇસ્વીસન ૧૯૬૬ની સાલમાં જન્મેલા હુસામુદ્દીનભાઈએ આજે પોતાની જીવનયાત્રામાં ૫૫ વર્ષ પૂર્ણ કરી ૫૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે 
૨૨ વર્ષની પ્રેસ મીડિયાની સફરમાં કોઈપણ જાતનો ડાઘ લાગવા દીધો નથી દરેક સાથે કોઈ ફરિયાદ વગર સારા સંબંધો જાળવી રાખ્યા છે સ્વાર્થ પરસ્ત પત્રકારત્વથી દુર રહી પ્રજાજોગ સચોટ સમાચારોમાં અગ્રેસર રહેનારા હુસામુદ્દીનભાઈ તેમની મૌલિકતાસભર લખાવટની સોડમ થકી ઘણાં વાંચકોની ગુડબુકમાં છે ખાસ કરીને જસદણમાં ચૂપચાપ સેવાકીય કાર્યો કરનારા અનેક સખાવતી લોકોના દિલમાં આદરભર્યું સ્થાન ધરાવતા હુસામુદ્દીનભાઈના આજના જન્મદિને મો.9924014352 ઉપર અભિનંદનની વર્ષો થઈ રહી છે.
વધુ નવું વધુ જૂનું