અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના નિતિનભાઈ ઉપાધ્યાયનું નિધન: ગુરુવારે ગાયત્રી મંદિરે બેસણું

જસદણના નિતિનભાઈ ઉપાધ્યાયનું નિધન: ગુરુવારે ગાયત્રી મંદિરે બેસણું
જસદણ: ઓદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રામણ નિતિનભાઈ ઉપાધ્યાય (ઉ.વ.૪૨) તે જીતેન્દ્રભાઈ અંબાશંકરભાઈ ઉપાધ્યાયના પુત્ર, અનિલભાઈના મોટાભાઈ, પ્રમોદભાઈના ભત્રીજા સુનિલભાઈ જયંતિભાઈ ઉપાધ્યાય (અમદાવાદ) ના પિત્રાઈભાઈનું તા.૨૨ ના રોજ નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૨૭ ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ એસ ટી ડેપો, આટકોટરોડ નજીક ગાયત્રી મંદિર ખાતે રાખવામાં આવેલ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું