રાજકોટવાસીઓને નૂતનવર્ષની શુભેચ્છા પાઠવતાં ઇબ્રાહિમભાઈ સોની
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૪
રાજકોટની અનેક સંસ્થાઓ સાથે સંકળાય અનેકાએક જરૂરીયાતમંદો સુધી સેવાકાર્ય કરનાર બીઇંગ યુનાઈટેડના પ્રમુખ અને રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ઈબ્રાહિમભાઈ સોનીએ તમામ રાજકોટિયન્સને દીપાવલી અને નૂતનવર્ષની શુભેચ્છા પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે આજે દીપાવલી અને શુક્રવારે નૂતનવર્ષની તમામ નાગરીકોને શુભેચ્છા અને શુભકામના પાઠવું છું વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ રંગીલું શહેર છે ખાસ કરીને આ શહેરમાં ભાજપએ અગણિત વિકાસના કાર્યો કર્યા છે આ યાત્રામાં નાગરીકોને આવનારા વર્ષોમાં હજું વધું સુખ સુવિધા મળે એવી નવલાં દિવસોમાં દુઆ પ્રાથના કરી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News