અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ભાવનગરમાં નફીસાબેન લોકાટનું નિધન: બુધવારે જીયારત ગુરુવારે બેસણું

ભાવનગરમાં નફીસાબેન લોકાટનું નિધન: બુધવારે જીયારત ગુરુવારે બેસણું


ભાવનગર: નફીસાબેન લોકાટ (ઉ.વ.૬૭ ) તે મ. મુલ્લાં તાહેરઅલીભાઈ (વકીલ) ના પત્ની મુફદ્દલભાઈ, અબ્દુલકાદીરભાઈના માતા અરવાબેન, ખદીજાબેનના સાસુ મું. યાકુબભાઈ, મું. મોહંમદભાઈ, મું. કુતુબભાઈના બેન તા.૩૧ ઓકટોબર ૨૦૨૨ને સોમવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે. મર્હુમાની જીયારત તા.૨ નવેમ્બર ૨૦૨૨ને બુધવારના રોજ સવારે ૧૧ કલાકે મોહંમદીબાગ અને સદ્દગતનું હિન્દુભાઈઓ માટેનું બેસણું તા.૩ નવેમ્બર ૨૦૨૨ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસસ્થાન જુની માણેકવાડી, દિગંબર જૈન દેરાસર પાછળ ભાવનગર ખાતે રાખેલ છે. શોક સંદેશા માટે મો.9426164832,9428552000 ઉપર સંપર્ક સાધવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું