અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

અવસાન નોંધ જસદણ: રમાબેન ધીરજલાલ મણિઆર ( ઉંમર વર્ષ 92 )

અવસાન નોંધ જસદણ: રમાબેન ધીરજલાલ મણિઆર ( ઉંમર વર્ષ 92 ) 

તે સ્વ કિશોરભાઈ, શશીકાંતભાઈ, કિરીટભાઈ, પ્રદીપભાઈ તથા રાજુભાઈ મણિઆરના માતૃશ્રી તેમજ સ્વ નંદલાલભાઈ ભગવાનજીભાઈ મણિઆર તથા સ્વ ડોક્ટર નટવરલાલ ભગવાનજીભાઈ મણિઆર ના ભાભી તારીખ 1 -11- 2022 ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તારીખ 3- 11 -22 ને ગુરૂવાર સાંજે ૦૫.૦૦ કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
પિયર પક્ષ ની સાદડી સાથે રાખેલ છે.
સ્થળ: મણિઆર ટ્રાન્સપોર્ટ
કમળાપુર રોડ જસદણ.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું