જસદણમાં અમિત શાહના આગમનને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૩
જસદણમાં આજે દેશના ગુહમંત્રી અમિત શાહ આજે ચૂંટણી સભા સંબોધવા આવી રહ્યાં છે
ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો નિર્ધારિત સમય કરતાં ગૃહમંત્રી દોઢેક કલાક મોડા પડતાં બંદોબસ્તમાં રહેલાં જવાનો અકળાઈ ઉઠ્યા હતા
આજે સભાના સ્થળે તંત્રએ સભામાં આવતાં દરેક વ્યસનીઓના બીડી બાક્સ લાઇટર પાન ફાકી જપ્ત કર્યા બાદ જ અંદર પ્રવેશ આપ્યો હતો આ લખાય છે
ત્યારે હજું સુધી અમિત શાહનું આગમન થયું નથી.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352