અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ઘેલાં સોમનાથ મંદિરમાં ભાવિકો માટે ચા ની જાહેરમાં વ્યવસ્થા કરો: અરવિંદ સરધારા

જસદણના ઘેલાં સોમનાથ મંદિરમાં ભાવિકો માટે ચા ની જાહેરમાં વ્યવસ્થા કરો: અરવિંદ સરધારા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૦
જસદણના વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મંદિરમાં દરરોજ અવરજવર કરતાં ભાવિકો માટે ચા ની કોઈ વ્યવસ્થા ન હોવાથી તે શરૂ કરવાં જસદણના સામાજિક કાર્યકર અરવિંદ સરધારા એ માંગ કરી છે તેમણે જણાવ્યું હતું કે ઘેલાં સોમનાથ હજજારો ભાવિકોનું આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે અહી ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે મંદિરના દરવાજા પાસે જ ચા ની વ્યવસ્થા કરવી જોઈએ જેથી દરેક ભાવિકો લાભ લઈ શકે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું