WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટ શહેર વોર્ડ નંબર સાતના કોંગ્રેસ પ્રમુખ તરીકે દુરૈયાબેન મુસાણીની નિમણુંક

રાજકોટ શહેર વોર્ડ નંબર સાતના કોંગ્રેસ પ્રમુખ તરીકે દુરૈયાબેન મુસાણીની નિમણુંક
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૦
રાજકોટમાં રહી વર્ષોથી સેવાકિય પ્રવૃત્તિ અંગે જાણીતા અને રાજકોટ મહીલા દાઉદી વ્હોરા ગ્રુપના આગેવાન દુરૈયાબેન મુલ્લાં શિરાજભાઈ મુસાણી (મો.8485919752) ને તાજેરમાં જ ગુજરાત પ્રદેશ મહીલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન ઠુંમરની મંજુરીથી રાજકોટ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપ્તિબેન સોલંકીએ દુરૈયાબેનને રાજકોટ શહેર વોર્ડ નંબર સાતના પ્રમુખ તરીકે નિમણુંક આપતાં તેમને ઠેર ઠેરથી વિવિઘ માધ્યમો પર ગુલાબી ઠંડીમાં અભિનંદન વરસી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે દુરૈયાબેન વિધાર્થી અવસ્થાથી રાષ્ટ્રવાદ સાથે જોડાયેલાં છે ખાસ કરીને એકપણ વખત કોઈ રાજકિય પાર્ટીમાં અંગત સ્વાર્થ માટે ગયાં નથી કોંગ્રેસ માટે વફાદારી સાથે કામ કર્યું છે તે નોંધ લઈ કોંગ્રેસે બેનને હોદ્દો ફાળવ્યો હતો.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો