અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ:ચૂંટણી ભલે આવી આપણે તો આપણું કામ ભલું

જસદણ:ચૂંટણી ભલે આવી આપણે તો આપણું કામ ભલું
રાજ્યમાં ઠેર ઠેર ચૂંટણીના ઢોલ નગારા વાગી રહ્યાં છે ઉમેદવારો પોતાનાં પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે અને કંઈ કામધંધો ન કરનારાં અને જબરો રાજકીય લાભ લઈ આર્થિક લાભ લેવા વાળા ઉમેદવારોની ફરતે આંટાફેરા કરવાં લાગ્યાં છે ત્યારે જસદણમાં ડીએસવીકે હાઈસ્કુલ પાસે બુટ ચપ્પલ સાંધવાની પેઢી ધરાવતાં કોઠી ગામનાં વૃદ્ધ કહે છે કે ચૂંટણી ભલે આવી આપણે તો આપણું કામ ભલું!
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું