વાંકાનેરમાં રહેતી અમતુલ્લા ભારમલનો આજે જન્મદિન
વાંકાનેરમાં રેહતી દાઉદી વ્હોરા સમાજની મીઠી મધુરી બાળકી અમતુલ્લાનો આજે શનિવારે અવતરણ દીવસ નિમિતે સાંજે બાળપાર્ટીમાં વિવિઘ વ્યંજનોનો થાળ ભરાશે આજે વહેલી સવારે માતા અરવાબેન ભારમલ પિતા અબ્બાસભાઈ ભારમલએ વ્હાલસોયી સુપુત્રીને આવનારા તમામ દિવસો અપાર તકો લઈને આવે એવાં આશિર્વાદ પાઠવ્યાં હતાં નાનાભાઈ બુરહાનુદ્દીન સહિત માવતર અને મોસાળ પક્ષના નાનાં મોટેરાઓએ અમતુલ્લાને દિલથી દિલના ઊંડાણથી વર્ષગાંઠ નિમિતે શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.
રવાના:હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
birthday