WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ પો.સ્ટે વિસ્તાર માથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પડતી જસદણ પોલીસ

જસદણ પો.સ્ટે વિસ્તાર માથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પડતી જસદણ પોલીસ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
 જસદણમાં ખાંડા હડમતીયા ગામની સિમ વિસ્તારમા આવેલ સાબૂના કારખાના માંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી રાજકોટ પોલીસે ધોરણસર કાર્યવાહી કરેલ છે.આ ઘટનામાં મુદ્દામાલ :-(૧) મેકડોવેલ સુપિરિયર વ્હિસ્કી નં-૦૧ બોટલ નંગ-૨૪૦૦ કિ.રૂપિયા ૭,૨૦,૦૦૦/- (૨) ફોર વ્હીલ ટોયોટા કંપની ની કોરોલા ગાડી કિ.રૂપિયા -૨,૦૦,૦૦૦/- (૩)સ્પ્લેન્ડર મો.સા. કિ.પી-૨૫,૦૦૦/- (૪) મોબાઈલ કિ.રૂપિયા -૩૦,૦૦૦/- રાજકોટ પોલીસે જપ્ત કર્યું છે. તેમજ કુલ મુદ્દામાલ કિ.રૂપિયા :- ૯,૭૫,૦૦૦/- જપ્ત કર્યો હતો.
તેમજ માહિતી મળતાં મુજબ હસ્તગત કરેલ આરોપીના નામ (૧) ધવલભાઈ રસીકભાઈ સાવલીયા જાતે-પટેલ રે-રાજકોટ (પકડાયેલ) (૨) જાવીદભાઈ યુનુંસભાઈ બાટવાવાળા રે-ઉપલેટા ભાદર રોડ (અટક કરવા પર બાકી) છે. અને આગળની કાર્યવાહી જસદણ પોલીસે હાથ ધરી છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો