જસદણના સેવાભાવી તબીબ ડો. ભુવાની નવી હોસ્પિટલમાં શુક્રવારથી પ્રસ્થાન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૩
જસદણની સરકારી હોસ્પિટલ સહિત રાજકોટની અનેક હોસ્પિટલમાં સેવા આપનાર ડો. રાજેશ સી ભુવા (મો.8866587387) પોતાની પોતાની અંગત હોસ્પિટલમાં શુક્રવારથી સેવા આપશે એક જ હોસ્પિટલની છત હેઠળ દર્દીઓને તમામ અઘતન સારવાર મળી રહે તે માટે જબરજસ્ત સફળતા મેળવી છે હસમુખો અને મળતાવડો સ્વભાવ ધરાવતાં ડો. રાજેશ ભુવાએ ખાનપર રોડ અને એસ ટી ડેપોથી સાવ નજીક હોસ્પિટલના પ્રારંભે સ્નેહીઓ મિત્રોને શુક્રવારે સવારે સહભાગી થવા સવારે નવ કલાકથી છગનભાઈ, અલ્પેશભાઈ (ટીકુભાઈ) અને ડો. રાજેશ ભુવા દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News